સીધા મુખ્ય લખાણ પર જાઓ
GUભાષા પસંદ કરો

ડાઉનલોડ મફત

કોઈ એકાઉન્ટની જરૂર નથી

App Store પરથી ડાઉનલોડ કરોGoogle Play પરથી મેળવો

સુવિધા · લગભગ 2 મિનિટ

પૂછો, અને એન્ટ્રી સામે આવે

પાસપોર્ટ ઑફિસમાં ઊભા હો, વીમા કંપની સાથે ફોન પર હો, મેડિકલ સ્ટોરના કાઉન્ટર પર હો. તમારે જે જોઈએ તે ટાઇપ કરો કે બોલો, અને KinLine શોધી આપે છે.

KinLine ટીમ તરફથી · અપડેટ

  1. KinLine હોમ, “તમારા પરિવારની એન્ટ્રી વિશે પૂછો” બાર પર ગોળ નિશાન સાથે

    પગલું 1: હોમ પર “તમારા પરિવારની એન્ટ્રી વિશે પૂછો” પર ટેપ કરો

    તે હોમની ઉપર છે. ટાઇપ કરો, અથવા માઇક પર ટેપ કરીને બોલો.

  2. સૂચનો પર ગોળ નિશાન સાથે KinLine શોધ: ચાલુ વીમા પોલિસી બતાવો, Jamesની હવે પછીની એપોઇન્ટમેન્ટ, કયાં આઈડી જલ્દી એક્સપાયર થશે?

    પગલું 2: તમારા પોતાના શબ્દોમાં પૂછો, કે કોઈ સૂચન પર ટેપ કરો

    નામ અને તમારે શું જોઈએ છે, એ સૌથી સારું ચાલે છે, જેમ કે “Emma પાસપોર્ટ”.

  3. Emmaનો પાસપોર્ટ ક્યારે એક્સપાયર થાય છે તેની શોધ: Apple Intelligenceનો જવાબ, 22 નવેમ્બર, 2027, ગોળ નિશાન સાથે, અને નીચે Emmaના પાસપોર્ટની એન્ટ્રી

    પગલું 3: જવાબ, નીચે એન્ટ્રી સાથે

    એન્ટ્રી ખોલવા તેના પર ટેપ કરો. Apple Intelligenceવાળા iPhone પર, ઉપર ટૂંકો જવાબ દેખાય છે.

ટૂંકા સવાલ

હું શું પૂછી શકું?
જેમ કે “Emmaનો પાસપોર્ટ ક્યારે એક્સપાયર થાય છે?”, “Jamesની હવે પછીની એપોઇન્ટમેન્ટ” કે “ચાલુ વીમા પોલિસી બતાવો”. નામ અને તમારે શું જોઈએ છે તે લખો.
શું તેના માટે Apple Intelligence જોઈએ?
શોધ પોતે કોઈ પણ iPhone પર ચાલે છે. જે iPhoneમાં Apple Intelligence ચાલુ હોય, તેમાં ઉપર એક ટૂંકો લખેલો જવાબ પણ મળે છે.
શું મારો સવાલ ફોનની બહાર જાય છે?
Apple Intelligenceનો જવાબ તમારા iPhoneમાં જ બને છે. જવાબ આપવા KinLine તમારી એન્ટ્રી ક્યાંય મોકલતી નથી.
શું તે Android પર છે?
Androidમાં ડૉક્યુમેન્ટ્સની અંદર શોધ છે. આ રીતે સવાલ પૂછવાનું iPhone પર છે.

ખાનાં ફંફોસ્યા વગર, થોડી સેકન્ડમાં શોધો.

KinLineની શરૂઆત મફત છે. કોઈ એકાઉન્ટ નહીં, કોઈ સાઇન-અપ નહીં.

App Store પરથી ડાઉનલોડ કરોGoogle Play પરથી મેળવો

ડાઉનલોડ મફત · કોઈ એકાઉન્ટની જરૂર નથી